Research

સંશોધન ૨૦૨૧-૨૨

ક્રમ સંશોધકનું નામ ગ્રાન્ટનો પ્રકાર સંશોધનનો વિષય
1 શ્રીમતી કે.એન.ભૂત ઇ.ડી.એન. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બે થી આઠ વયકક્ષા ધરાવતા બાળકોના શબ્દભંડોળનો અભ્યાસ.
સેવાકાલીન જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, મેંદરડા અને વંથલી તાલુકાના શિક્ષકોની ઇકોકલબની અસરકારકતાનો અભ્યાસ.
સેવાકાલીન જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, મેંદરડા અને વંથલી તાલુકાના શિક્ષકોની પર્યાવરણની અસરકારકતાનો અભ્યાસ.
2 શ્રી એ.ડી.રાજયગુરુ સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના ધોરણ-૩ના વિધાર્થીઓના ગુજરાતી વિષયના FLNકૌશલ્યના બેઈઝલાઈન એસેસમેન્ટનો અભ્યાસ
સેવાકાલીન ડી.એલ.એઙપ્રશિક્ષણાર્થીઓના ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંગેના અભિપ્રાયોનો અભ્યાસ
ઇ.ડી.એન. જૂનાગઢ તાલુકાનાવયજૂથ 2 થી 8 વર્ષના બાળકોનું શબ્દભંડોળ – એક અભ્યાસ
ક્રમ સંશોધકનું નામ ગ્રાન્ટનો પ્રકાર સંશોધનનો વિષય
3 શ્રી એ.સી.વ્યાસ સેવાકાલીન જૂનાગઢજિલ્લાનાધોરણ-૩નાવિધાર્થીઓનાગણિતવિષયનાFLNકૌશલ્યનાબેઈઝલાઈનએસેસમેન્ટનોઅભ્યાસ
સેવાકાલીન જૂનાગઢજિલ્લામાં ICT તાલીમનીઅસરકારકતાનોઅભ્યાસ
ઇ.ડી.એન. માળિયાતાલુકાનાવયજૂથ 2 થી 8 વર્ષનાબાળકોનુંશબ્દભંડોળ – એકઅભ્યાસ
4 શ્રી એમ.વાય.વ્યાસ સેવાકાલીન કોડીનાર તાલુકામાં પ્રજ્ઞા તાલીમ કાર્યક્રમની અસરકારકતાનો અભ્યાસ
સેવાકાલીન જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2૦21-22 દરમ્યાન આયોજિત ઇનોવેશન ફેસ્ટીવલમાં પસંદ થયેલ કૃતિઓનો વ્યક્તિ અભ્યાસ
ઇ.ડી.એન. માંગરોળ તાલુકાનાવયજૂથ 2 થી 8 વર્ષના બાળકોનું શબ્દભંડોળ – એક અભ્યાસ
5 શ્રી જી.કે.સેંજલીયા ઇ.ડી.એન. ભેસાણતાલુકાના૨થી૮વર્ષનીઉમરનાબાળકોનાશબ્દભંડોળનોઅભ્યાસ
સેવાકાલીન વિસાવદરતાલુકાનાધો. ૧અને૨નાશિક્ષકોમાં NEP-2020 નાફાઉન્ડેશનલતબક્કાનીસમજનોઅભ્યાસ
સેવાકાલીન

સેવાકાલીન

ભેસાણતાલુકાનાસંકરોલાપ્રા. શાળાનાધો. ૬થી૮નાવિદ્યાર્થીઓનીવચનઝડપનોઅભ્યાસ

જૂનાગઢજિલ્લાનીપ્રાથમિકશાળાનાધો. 6 થી 8 નાવિદ્યાર્થીઓનીમુખવાચનઝડપઅનેઅર્થગ્રહણક્ષમતાનોઅભ્યાસ

6 શ્રી કે.પી.ચિત્રોડા ઇ.ડી.એન. મેંદરડા તાલુકાના વય જૂથ 2 થી 8 વર્ષના બાળકોનું શબ્દભંડોળ – એક અભ્યાસ
સેવાકાલીન ડીએલએડ કોલેજ કક્ષાએ અપાતા ઓનલાઇન એજ્યુકેશન અંગેના અભિપ્રાયો
સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના ધોરણ ૪ના વિદ્યાર્થીઓના ગણિત વિષયની એફએલએન સ્કીલના બેઇઝલાઇન એસેસમેન્ટનો અભ્યાસ
7 શ્રી એચ.સી.ઉપાધ્યાય ઇ.ડી.એન. ૨ થી ૮ વર્ષના બાળકોના શબ્દ ભંડોળની ચકાસણી
સેવાકાલીન જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓના ધોરણ-૭ સાવિજ્ઞાન પા.પુ અંગે શિક્ષકોના મંતવ્યનો અભ્યાસ.
સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના આંગણવાડી કાર્યકરોના કાર્ય સંતોષનો અભ્યાસ.
8 કુ. કાશ્મીરાબેન એચ. ભટ્ટ ઇ.ડી.એન. માણાવદર તાલુકાના ૨ થી ૮ વર્ષના બાળકોના શબ્દ ભંડોળની ચકાસણી
સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના કેશોદ .માંગરોળ ,વિસાવદર ,માણાવદર અને માળિયા તાલુકામાં આવેલ પર્યાવરણ પ્રયોગશાળા માં થયેલ કામગીરીનો અભ્યાસ
સેવાકાલીન જુનાગઢ જીલ્લામાં ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ ગણિત વિષયની FLN સ્કીલના બેઇઝલાઈન એસેસમેન્ટ નો અભ્યાસ
9 શ્રી બી.કે.મેસિયા સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના શિક્ષકોની તારુણ્ય સબંધી સમજનો અભ્યાસ
સેવાકાલીન જૂનાગઢ જિલ્લાના ધોરણ-૪ના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના FLN કૌશલ્યના બેઇઝલાઇન એસેસમેન્ટનો અભ્યાસ
ઇ.ડી.એન. વિસાવદર તાલુકાના ૨ થી ૮ વર્ષના બાળકોના શબ્દ ભંડોળની ચકાસણી

સંશોધન ૨૦૧૯-૨૦

ક્રમ સંશોધન સંશોધક
વંથલી તાલુકાની પાદરડી અને કેશોદ તાલુકાની એમ.ડી.વિદ્યાલય ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન કે.એન. ભૂત
માળીયા તાલુકાની અકાળાગીર અને પાજોદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન એ.ડી.રાજ્યગુરુ
વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન વી.એમ.પંપાણિયા
માળીયા તાલુકાનીઅમરાપુર પેસે. અને કેશોદ તાલુકાની જીવન જ્યોત શૈક્ષણિક સંકૂલ શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન એ.સી.વ્યાસ
કેશોદ તાલુકાની ન્યુ શ્રેયસ પ્રાઇવેટ પ્રાથમિક શાળા તથા માણાવદર તાલુકાની ભાડુલા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન એચ.સી.ઉપાધ્યાય
અક્ષયગઢ આશ્રમશાળા અને સમેગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન કે.પી.ચિત્રોડા
લીમધ્રા પ્રાથમિક શાળા અને મંગલદીપ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન બી.કે.મેસિયા
જૂનાગઢ તાલુકાની આલ્ફા પ્રાથમિક શાળાનાં ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન કે.એચ.ભટ્ટ,
સાસણ પે.સે. શાળા અને એસ.બી.જી.ઓ. કન્યા શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન એમ.વાય.વ્યાસ
૧૦ જાવીયા પ્રાથમિક શાળા અને પ્રો.એકેડમી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન જી.કે.સેંજલિયા
૧૧ વિસાવદર તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ધોરણ ૮નાં વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન કે.એન. ભૂત

કે.પી.ચિત્રોડા

૧૨ જૂનાગઢ જિલ્લની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ નાં વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન જી.કે.સેંજલિયા

એ.ડી.રાજ્યગુરુ

૧૩ વિસાવદર તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ધોરણ ૭ નાં વિદ્યાર્થીઓની મુખવાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન એચ.સી.ઉપાધ્યાય

બી.કે.મેસિયા

૧૪ જૂનાગઢ જિલ્લામાં પ્રજ્ઞા અભિગમના અમલીકરણની સ્થિતીનો અભ્યાસ

ગીર સોમનાથ  જિલ્લામાં પ્રજ્ઞા અભિગમના અમલીકરણની સ્થિતીનો અભ્યાસ

એમ.વાય.વ્યાસ

વી.એમ.પંપાણિયા

૧૫ જૂનાગઢ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષકો દ્વારા એનર્જાઇઝ ટેક્સ બુક્સનાં અધ્યયન અધ્યાપન કાર્ય દરમ્યાન ઉપયોગ અંગેનો અભ્યાસ

ગીર સોમનાથ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષકો દ્વારા એનર્જાઇઝ ટેક્સ બુક્સનાં અધ્યયન અધ્યાપન કાર્ય દરમ્યાન ઉપયોગ અંગેનો અભ્યાસ

એ.સી.વ્યાસ

 

 

કે.એચ.ભટ્ટ,